દરેક માણસને એક એવી વ્યક્તિની જરૂર હોય છે, જેની પાસે એ કોઈ પણ જાતના ભય વગર પોતાના દરેક સિક્રેટ્સ શેર કરી શકે. જેના ઉપર ગળા સુધીનો ભરોસો હોય. અમુક લોકો આપણી જિંદગીની એવી મૂડી હોય છે જે છેક સુધી એકસરખી મૂલ્યવાન રહે છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111535085

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now