ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

~ દલપતરામ

#ઠઠ્ઠો

સાર- કોઈનો પણ ઠઠ્ઠો કે મશ્કરી કરતા પહેલા એક નજર ખુદ પર જરૂર નાખવી જોઈ..😊

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111534922
WR.MESSI 4 years ago

Haa Sahi baat he Apki line's ke liye Me khud Ek best Example sabit ho skata hu yaar 😂😅😂😅😂

SHILPA PARMAR...SHILU 4 years ago

Wah...સરસ....👌👌

Jignasha Parmar 4 years ago

Ha em..brabr kryu..😝😂😅👍👍👍

jd 4 years ago

Etle to Hu tne jadi nathi keto...hahhahhaa

હરિ... 4 years ago

એ ha... ho... છોકરી... ☺️ યાદ રાખશું 😜😝😛

પ્રભુ 4 years ago

વાહ એકદમ સાચું ✍️👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now