ઠઠ્ઠો શબ્દ વાંચી મલકાયો
રોજ તમે કરતા હતા મલક મલક
આજ હુ કરીશ ઠઠ્ઠો મારી જ સાથે
મલક મલક ને અટહાસ્ય મા ફેરવીશ
તમને જણાવું નામ જ મારું હર્ષદ !!!
#ઠઠ્ઠો

Gujarati Funny by Harshadbhai Narandas Thakkar : 111534724

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now