ચમક્યા એટલા હીરા નહોતા
રત્ન સાચા તો તળિયે છુપાયેલ હતા

શોધવા એને ખાળવો પડે છે દરિયો
આમ કિનારે બેસીને તો છીપલાં જ હાથ લાગવાના
#રત્ન

Gujarati Motivational by Bhavna Jadav : 111534345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now