હે ઈસુ મને તમારું એક કથન હંમેશા યાદ રહેશે કે તમે કહ્યુ હતુ કે

""# જે વ્યક્તિ એ કોઈ પાપ ના કર્યું હોય એ વ્યક્તિ પહેલો પથ્થર મારે #""

એવી વ્યક્તિ તો આ દુનિયામાં મળશે જ નઇ તો એનો મતલબ એ થાય કે આપડે બધા ક્યાંક ને ક્યાંક થોડા અંશે પાપ તો કર્યા જ છે

પ્રભુ ઈસુ સૌ ને માફ કરે અને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના

#ઈસુ

Gujarati Blog by Shefali Trivedi : 111532899
Pankaj Jani 3 years ago

Pankaj Jani લિખિત વાર્તા "હાઇવે રોબરી - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19913892/highway-robbery-1

મનોજ નાવડીયા 4 years ago

Ha... Bhul to thay pan jani joy ne na karvi...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now