#ઈસુ તો છે ક્ષમા નો ભંડાર
સામે ભલે ને હોય ચંડાલ

માફ કર્યા એમના કાતિલ ને
શિખવ્યું સાફ રાખવું દિલ ને

સંદેશ દિધો જગતને ક્ષમાનો
પણ યાદ ક્યાં રાખે જમાનો?

રાખજે મન તારૂં હમેશાં સાફ
#ઈસુ ની જેમ તું પણ કરજે માફ

#ઈસુ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111532495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now