મારું સંકટ ને તારું સંકટ.
સહિયારું આપણું સંકટ.
પ્રેમલગ્ન કરવા અઘરા છે,
આવે ત્યાં અવનવા સંકટ.
બસ ચાહત જાળવી રાખો,
ગમે તેવા ભલે આવે સંકટ.
સંકટ ને સંકટ ના સમજો,
તો વિફળ થશે બધા સંકટ.
લખવું આસાન છે અનિલ,
મળે તો ખબર શું હોય સંકટ.
#સંકટ

Gujarati Poem by Anil Bhatt : 111531431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now