શ્રાવણમાં મહાદેવ,
ભાદરવે ગણપતિ,
આસોમાં માતાજી,
ભગવાન પણ મહિના પ્રમાણે પૂજતા હોય ત્યાં
કાયમી સંબંધોની શક્યતા કેટલી?

Gujarati Microfiction by Urmi Bhatt : 111530847
paresh patel 4 years ago

Mahine mahine Bhagwan aapne j badliya chhe ... sabandh kaymi rahe ke nahi te sabandh Sathe jodayela banne vyakti par depend hoy chhhe

Ketan Vyas 4 years ago

શકયતા??? જેટલી ઈશ્વરનાં અસ્તિત્વની..., જેટલી પૂજનાર વ્યક્તિની ભક્તિની...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now