અન્યને શું દોષ દેવો..
શીખી ગયી હું શાંત રહેતા..

વ્યર્થ સમજાવટમાં સમય નો વેડફાટ નહીં
બસ જીવવાનું પોતાનું જ સાંભળીને
#દોષારોપણ

Gujarati Thought by Bhavna Jadav : 111530614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now