કદી ન રાખવી કોઈના માટે ગેરસમજણ
બની શકે છે વાદવિવાદ થવાનું કારણ

ન આવે કોઈપણ ઝગડાનું નિરાકરણ
એકબીજા પર કરવાથી દોષારોપણ
#દોષારોપણ

Gujarati Thought by Parul : 111529701

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now