હે શિવાય ,હે રુદ્રરચિયતા
હે જતીન, હે શિવભક્ત

હે પંક્તિપ્રેમી, હે શ્રીપ્રેમી
હે કલમધારક, હે સ્થપતિ

હે ગુરુદેવ, હે જ્ઞાનભક્ત
હે સાહિત્યસર્જક, હે શિવાય

મિત્રદિવસે મારા તરફથી આપને અભિનંદન 🙏🙏🙏🙏

Gujarati Poem by અવિચલ પંચાલ : 111529430

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now