ત્યાં જ મળી આવીશ

ખોવાઇ જાઉં...
ભુલાઈ જાઉં...
અવળે હાથે ક્યાંક મુકાઈ જાઉં;

તો ક્યાંય કોઈનેય પૂછપરછ નાં કરતાં
આડો અવળો ક્યાંય ના શોધતાં
તમારા હૃદયમાં ધ્યાન થી ચેક કરજો
ત્યાં જ મળી આવીશ.

- યોગેશ બી. ઠક્કર 😊
#પૂછપરછ
#inquiry
#पूछताछ

Gujarati Poem by Yogesh DB Thakkar : 111529310

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now