Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
જોઇએ છે એક ઍવો મિત્ર, કે જેનો હાથ પક્ડુ અને હુંફ અનુભવું, જનો હાથ મારા ખભા પર પડે અને મારા tention ગાયબ થઈ જાય. જેમા ખભા ઉપર માથુ મુકી હુ રડી શકુ અને જેની સામે હુ ખડખડાટ-સાચુ હસી શકુ..
મારી ભુલો વખતે તે આયનો બનીને મારી ભુલો બતાવે અને મારા tough time મા મને હિંમત આપે..
A PERSON HAVING NO TRUE FRIEND IS BANKRUPT IN RELATIONSHIPS.
Happy FRIENDSHIP DAY.
#priten 'screation#