હૃદય મળે ત્યાં લાગણીના સંબંધ,
બાકી રહ્યા બધા માંગણીના સંબંધ.
હતું શું આપણું કે લૂંટી કોઈ જાય,
મીઠા બોલા એ ચાસણીના સંબંધ.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111528431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now