એક સમય એવો આવે છે કે તમારું શરીર તમારો સાથ
છોડી દેશે
જે નથી છોડતું એ છે તમારા વિચાર
તમે જો નક્કી કરો કે આ કાર્ય મારે કરી ને જ રહેવું છે તો એ થાય જ છે
એટલે કહેવાય છે ને કે તમારા વિચારો ઊંચા રાખો
જેથી અશક્ય પણ શક્ય બને છે .

કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.

Gujarati Book-Review by Mehul Dusane : 111528410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now