#લલચાવવું
તારા દિલની કોઈ લોભામણી ઓફર મળી જાય;
" સ્પેશિયલ તારા માટે છે"એમ કરી કોઈ મેસેજ આવી જાય;
વિચાર કર્યા વગર જ લઇ લઉં લાભ ઓફરનો,... જો,...થોડા ડિસ્કાઉન્ટના બહાને તારા હૃદયમાં જગ્યા મળી જાય.
-Vidya padvi

Gujarati Blog by Vidya : 111528233

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now