સલામ છે એ જવાન ને..

આપણે તો અહીં થી કહીએ છીએ કે પાડોશી દેશ ને મુ તોડ જવાબ ક્યારે આપવાનો છે

અરે તને શું ખબર ક્યાંક એ જવાન ની માં એ વિચાર કરતી હસે કે શું મારો દીકરો પાછો ઘરે આવશે..


એ જવાન સલામ છે તને...



#સલામ

Gujarati Thank You by Meet Suvagiya : 111526354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now