વરસાદ જ્યારે આવાનો હતો,ત્યારે જ તારા જવાનો સમય થયો,
#સલામ છે સમય તને,જ્યારે થોભવાનું હોય છે, ત્યારે જ ચાલી નીકળે છે!!!

વાદળો બહુ વલોવાયા હશે, ને વિજળી એ ચીસો પાડી હશે,
બાકી...આસમાન માંથી,આમ આંસુ ટપકતાં, મેં ક્યારેય જોયા નથી

આવો જ વલોપાત,રોજ થતો'તો દિલ માં,
જ્યારે તું સામે હતી,ને શબ્દો મારા... બધાં કેદ હતાં!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૦
#સલામ

Gujarati Shayri by ALAY : 111525613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now