મગજ અને મનમાં ઉભરાઈ રહેલા દરેક તરંગોને હવે વિરામ મળ્યો,
હૃદયની અંદર દબાવીને રાખેલા વિશ્વાસને પુર્નજનમ મળ્યો.
અતિથી અંત સુધીની કર્મફળની આ સફરને
મનગમતા રાહી સાથે ખેડવાનો હવે અવસર મળ્યો.

Gujarati Shayri by SHIVANYA : 111524831

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now