રાખીશ તારા પરજ ભરોસો
તો અંબર પણ પાસે લાગશે,
નહીંતર ધરતી પણ છેટી છે.

મીટાવીશ ખુદ ગર્જ તો પારકા
પણ પોતાના લાગશે,
નહીંતર શરીર ક્યાં તારું રહેશે.

આભ ફાટે, વીજળી તૂટે ધરતી હૈયા ખોલે,
સમાવીદે ઝબકાર તારામાં વીજળી ક્યાં ખૂટે...

Gujarati Poem by Saurabh Sangani : 111524765

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now