કોઈ પાંચ કમાઈને ખુશ ,
તો કોઈ પચાસમાં પણ નાખુશ..
કોઈને સુખ આપ્યુને મન ખુશ,
બધુ જ મેળવ્યુ છતાં મન નાખુશ...
ખુશી એવી વસ્તુ છે દોસ્તો... જે કોઈને આપીને પોતે ખુશ
અને કોઈથી મળે તોય ખુશ😊


#ખુશ

Gujarati Blog by Ami : 111523515
Ketan 4 years ago

એકદમ મજામાં...

Ami 4 years ago

Ha dost tame Kem cho

Ketan 4 years ago

સાચી વાત... કેમ છો મજામાં?...😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now