મારું જે અર્ધ સત્ય એમના માટે પૂર્ણ સત્ય હતું.
એમના માટે એમનું જ ફક્ત સત્ય હતું.
અમારું તો બસ મંતવ્ય હતું.
- તેજસ
#અર્ધ

Gujarati Whatsapp-Status by તેજસ : 111522887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now