170રૂપિયાની
Bubly Dairy Milk
ખવરાવી
અને
પેલી ચાપલી એ એક બટકું
પણ ચાખવા ના આપ્યું
પછી શું?
ખીચ્ચા માં એક Melody હતી એ ખાઈ લીધી બસ
(melody ખાવ ખુદ જાન જાઓ)
🤣🤣🤣🤣

Gujarati Jokes by कबीर : 111522616
Dipti 4 years ago

ભઈલા હવે રક્ષાબંધન પર બેન ને સાદી dery milk લઇ દેજે એ પેલા તને ખવડાવશે હોં..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now