ઓળખાણનો લાભ ઉઠાવશે
એવું માની મુખ ફેરવી ગયા
સ્વાભિમાન અમને પણ વહાલું
હરકત આ નજર અંદાઝ કરી ગયા
#લાભ

Gujarati Blog by Firdos Bamji : 111519750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now