એક કદમ સહકાર થી સેવા તરફ.....
આર કે ભાઈ. પોપટભાઈ. શુભમભાઈ
HRK HELP GROUP
જરુરીયાતમંદ લોકો ને મદદ કરે છે
બાળકો ની સાથે તહેવારો ની ઉજવણી કરે છે
ફૂટપાથ પર રહેવા વાળા ને મદદ કરે છે
જે લોકો હાથ પગ થી વિકલાંગ છે તેવા લોકો ને મદદ કરે છે
અને જો ઓપરેશન થી સારુ થાય તેવું હોયતો ઓપરેશન પણ
HRK HELP GROUP કરવી આપી ને મદદ કરે છે
ફૂટપાથ પર નાની નાની કમાણી કરવા વાળા ગરીબ લોકો ને મદદ કરે છે જેમ કે આખા દિવસ મા 200 થી 300 રૂપિયા કમાવા વાળા મહિલા કે પુરુષ ને પણ મદદ કરે છે એક કિસ્સો તો એવો છે કે એક દીકરી પર તો એસિડ ફેંકવા મા આવ્યુ હતું તેનો આખો ચહેરો ખરાબ થઈ ગયો હતોહાલ આ દીકરી ના ચહેરા ની પ્લાસ્ટિક સર્જરી HRK HELP GROUP દ્વારા ટોટલ ખર્ચ આ ગ્રુપ ભોગવીને ઓપરેશન કરાવી રહ્યું છે
તમારી નાની નાની મદદ કોઈ ની જિંદગી બદલી શકે છે
જો તમે મદદ કરવા માંગતા હોય તો
પોસ્ટ કરેલ ફોટા મા મોબાઈલ નંબર આપેલો છે જો તમનેે આ સેવા કાર્ય સારુ લાગે તો આ પેજ ને like અને શેર કરજો અને ફેસબુક માં HRK HELP પેજ છે જેમા તમે જોઈ શકો છે કે આ ગ્રુપ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો કેટલી મદદ કરે છે તેના દરેક વિડીયો તેમાં તમને જોવા મળશે
🙏માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏
🙏 ટીપે ટીપે સરોવર ભરાય 🙏

Gujarati Motivational by DABHI DILIP : 111517987

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now