#બેહોશ
ચંચળ મનને બેહોશ કરી બાહોશ થવું મારે..
ખુદ માં રહેલા હરિ માં મદહોશ થવું મારે..

Gujarati Whatsapp-Status by હરિ... : 111515889
હરિ... 4 years ago

આભાર.. આભાર..આભાર... વિનોદ ભાઈ... zalak જી... અસ્મિતા જી...suyash જી.. પ્રેમ જી... drashti.... krishna ji.... આભાર....☺️☺️

Krishna 4 years ago

Woooow super 👍👍👌👌

Pramod Solanki 4 years ago

જો ખવડાવવા જ હોય તો ભજીયા ખવડાવજો, બાકી ઠોકર તો રસ્તા માં ઘણી ખાઈ ને આવ્યો છું🤣🤣

હરિ... 4 years ago

વાહહ... પોતાના માં જ ખોવાઈ જવું કે ખાવામાં ખોવાઈ જવું...👍😊

હરિ... 4 years ago

આભાર...☺️

હરિ... 4 years ago

આવી છે તો આભાર...☺️😜

હરિ... 4 years ago

મજાક હતી.. nanukdi.. અહીંયા પહોંચી gaii તે..😫😮🙃😜😛😝

Yakshita Patel 4 years ago

સુપર્બ👌👌

Pramod Solanki 4 years ago

હરી તારા આશરાં છે ઘણા, મારે તો મારા માં ખોવાય જવું છે....

Tiya 4 years ago

Jordar che dear 👌🏻

હરિ... 4 years ago

આભાર...sp..😛

હરિ... 4 years ago

આભાર... didu...🤗

હરિ... 4 years ago

આભાર.. કનુbhai..

હરિ... 4 years ago

આભાર... ટીનું.. dii...

હરિ... 4 years ago

વાહહ.. bhai..👌👌 હરિ બની હું હરિમય બનુ તોય ઘણું... અંત સમયમાં ખુદને ભૂલી હરિમાં ભળું તોય ઘણું..

હરિ... 4 years ago

સરસ છે..👌👌

SHILPA PARMAR...SHILU 4 years ago

Wah.....👌👌✍️✍️

Shefali 4 years ago

વાહ જોરદાર હરી..

ધબકાર... 4 years ago

Wah... હરિ નું નામ લઇ હરીમય થઈ જવાય, આ સમયમાં આમ જ ભળી જવાય....

Baloch Anvarkhan 4 years ago

એક સૂફિ ની પંક્તિ છે હરિ ની હાટડીયે,,,એ ,,,,મારે. ,,રોજ. ,નું,,,હટાણું, આવી સૂફિ કલામ ની વાત રજૂ કરી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now