દરરોજ આપણી વચ્ચે થતી અઢળક વાતોની આદત એવી તે ગમતી હતી,
હવે એ જતા રહ્યા અને અમે આતુરતા થી એમની રાહ જોઈને બેઠા છીએ....
વાત વાતમાં એક વાત કરી લીધી હતી પાછા મળીશું આંખોમાં જોઈને,
એટલા શબ્દોના અહેસાસ ના સહારે પ્રાણ ટકાવી બેઠા છીએ....
#આતુર

Gujarati Thought by તેજસ : 111509504

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now