¤ આતુર ¤
ભલે હો રાત અંધારી, તો દોડી દૂર થા ના તું,
વિપત્તના વાદળો આવ્યાં, તો નાને ઉર થા ના તું,
જશે અંધાર રવિ ઉગે, પવન તાણી જશે વાદળ,
ધીરજના ફળ છે મીઠાં, ભલા આતુર થા ના તું,,!
¤ જગદીશ ગજ્જર ¤
#આતુર

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111508814

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now