પ્રેમ એટલે
ભીની આંખે સ્વજનોની યાદ,
રજ અને કૃષ્ણ નો સંવાદ,
ગગન નાં મેઘધનુષી રંગ,
અવનીપટ પર રંગમયી કરી,
જળ અને વૃક્ષ નો સંબંધ,
વિરહી હૈયે પ્રિતમ સાથે,
અદકેરી મુલાકાત,
મધુર ખીલતું ફૂલ અને
ભમરાની ગુંજારવ ,
ચાહત અને ચાહવુંનો અનુબંધ,
પ્રેમ એટલે હૈયે ઉછળતી હેત ની હેલી.
એકમેકમાં ઓગળી જવાની મૌસમ.
રુપ ✍️
#પ્રેમ

Gujarati Romance by Rupal Mehta : 111508537

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now