એક પ્યાર કા નગમા હૈ ,....જિંદગી ઓર કુછ ભી નહીં.. કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ......

આ ગીત મોબાઈલ માં ચાલતું હતું ને તેની સાથે અમારા લગ્ન ની સીડી પણ...અમારા બંને નો ડાન્સ ચાલુ હતો. આ ગીત ને ગુનગુનાવતી હું પણ મારા કામ માં વ્યસ્ત હતી.ત્યાં અચાનક પતિદેવ જોરજોર થી બેસૂરા શબ્દો માં ગાવા લાગ્યાં ...ને અજીબ નાટક કરવા લાગ્યાં. હું મારું કામ અધૂરું મૂકી દોડતી બહાર આવી ને જોયું તો એ એમજ એકલા એકલા કપલ ડાન્સ કરતાં હોય એમ ડાન્સ કરતાં હતાં..... તો મારા થી સહજતાજ પૂછાઈ ગયું.. આ શું ગાંડા કાઢો છો નથી સારા લાગતા.

પતિદેવે પણ સહજતાથી જ જવાબ આપ્યો ,..પહેલાં હું...૬૦ કિલો નો હતો ને તું ૫૦ કિલો ની...ને હવે....😂😂😂...માટે આ કપલ ડાન્સ હવે પોસિબલ નથી.. એટલે જ આમ ડાન્સ કરી મન વાળી લઉં છું. 😂😂😂😂🙊🙊🙉🙉🙈🙈....પછી બિચારા ની હાલત.... 💥💣💥💣💥💣🗯🐖🐒🐒🐵🐵🐵.

Gujarati Funny by Dhrupa Patel : 111507420

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now