ઘણી હિંમત ભેગી કરીને જ્યાં માંડ જીવવાનું શીખ્યાં ત્યાં જ આવી પડેલ મુસીબતમાંથી હવે કેમ પાર પડવું એ સમજાતું નથી.
આજના સમયમાં દરેક માણસની આજ પરિસ્થિતિ છે.એક સાંધો ત્યાં તેર તુટે એવી ...ગમે તેટલી હિંમત ભેગી કરીને ઉભો થઇ રહેલ વ્યક્તિ પણ ભાંગી જ પડે છે.
#હિંમત

Gujarati Thought by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111506901

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now