લાગણીઓના આ સંસારમાં હિંમત ઘણી મારી
કારણ લાગણીઓ જ મુજમાં નહીં
સત્ય ની રાહ ‌સત્ય અસત્ય ‌જાણી‌
કરુ એ જ નિણૅય ‌જે‌ છે ‌આ સમાજને ‌યોગ્ય વારી

રહું ‌અને રાખું જો ‌ખોટો‌‌ હુ‌
તો ‌સજા આપું મુજને ‌કટાર હાથમાં ‌મારી
જો ‌ખોટો‌ તુ‌ તો પણ સજા આપું મુજને
એ જાણી શા કાજ તું પસંદ થયો ‌મિત્ર બનવા ‌મારી
ભુલ એ જ મારી ‌કે રાખ્યો દોસ્ત જાણી
#હિંમત

Gujarati Thought by Ravi Lakhtariya : 111506772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now