અરે, બધાં સામે લડવાનું ન હોય
તારું રણ આમ છોડવાનું ન હોય

આજે નહીં તો કાલે, મળી જશે
બધા પગે આમ પડવાનું ન હોય

હિંમત રાખ નહીં તો થાકી જઈશ
રોજે-રોજ આમ દોડવાનું ન હોય

છે એકાદ મિત્રો, તો મળી લેવાનું
બધે દિલ આમ ખોલવાનું ન હોય

- જયદેવ પુરોહિત Jp

#હિંમત

Gujarati Blog by JAYDEV PUROHIT : 111506625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now