#હિંમત

હિંમતની તો વાતજ ન કરીએ એજ ઠીક છે,
કેમ કે જો મારામાં હિંમત હોત તેને મારા મનની વાત કહેવાની તો આજે એ મારા સપનામાં નહીં,
કદાચ હકીકતમાં મારી સાથે હોત.....

Ankit....('_')

Gujarati Good Morning by Ankit Parmar : 111506524

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now