સબંધો પણ હવે જોવો ને વેપાર થઇ ગયા છે
તેમાં નફો કે #નુકસાન જોતા થઈ ગયા છે

માણસ નું દિમાગ પણ કેલસી થઈ ગયું છે
હાથ મળાવતાં જ ગણતરી કરતું થઈ ગયું છે

નફાકારક પારકા સબંધો સારા થઇ ગયા છે
નુકસાનદાઈ પોતાના સગા થી દુર થઈ ગયા છે

....✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#નુકસાન

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111506200

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now