લો બોલો.....
કેવુ થયું નુકસાન, શું વાત કરવી.
પનીર બનાવવા માટે દુધ લેવાં ગઈ હતી,આવીને જોયું તો દુધ તો બગડી ગયુ હતું.
લો બોલો શું કરવી હવે વાત,😃
હજુ તો વિચારતી કે શું કરવુ હવે ત્યાં તો બિલાડી આવીને બગડેલુ દુધ પી ગઇ
લો બોલો થૈ ગયુ ને નુકસાન
😁
#નુકસાન

Gujarati Story by Urvisha Vegda : 111505698
jd 4 years ago

Ame bhakhari banviye j chie just mokli dais e

jd 4 years ago

Hve su Karvanu???

jd 4 years ago

Bau bhare thayu to to

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now