#બેદરકાર

બેદરકારી દાખવી છે, સતત દિલ,
ક્યાંય કદર નથી ક,રી ખૂદ ની દિલ;

સતત બદલાતા વિશ્વમાં, હું ક્યાં ?
અબદલ ને, બદલવાની ભુલ દિલ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111503710

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now