હજારો સ્વપ્નો ના એનાં ખ્વાબને પળમાં જ તોડતી ગઈ
જુવાનીના એના જોમને ક્ષણમાં જ ઉતારતી ગઈ
મા ના દિલના ટુકડા ને મા થી જ વિખેરતી ગઈ
નાનકડી #બેદરકારી એમની,
એક જિંદગીને મરતાં જ મૂકી ગઈ

#બેદરકાર

Gujarati Shayri by મનીષ ગૌસ્વામી : 111503489

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now