મારી જિંદગીમાં જો મને સૈથી વધારે ઘમંડ હોય તો તે મારી પ્યારી દિકરીનો હતો.
એક સમયે ભગવાને મને એક સરસ, હસમુખી, દિકરી આપી હતી...
આભાર હતો મારો એક ભગવાન ઉપર પણ તે વધુ સમય મારા માટે ટક્યો નહીં!
ગઇકાલે મારી આ દિકરીનો જન્મ દિવસ હતો, ભુલાઇ ગયેલી તેની યાદો મને ફરી એકવાર દિલમાં તાજી થઈ આવી હતી...
કાશ આજે તે હોત તો મારી સ્થિતિ, મારી ખુશી કંઇક અલગ જ હોત..
Happy Birthday Beta...🎂
હાલ તે આ દુનિયામાં નથી...😢

Gujarati Tribute by Harshad Patel : 111503265
jd 4 years ago

Happy birthday to her Bhagvan emni aatma jya pan Hoi tya emne shanti aape

Shefali 4 years ago

ઓમ શાંતિ 🙏🏼 જે થોડો સમય એ તમારી જિંદગીમાં ઉજાસ ફેલાવી ગઈ એના માટે કાલનો દિવસ યાદગાર તો કહેવાય જ.. બહુ જલદી કોઈ બીજા સ્વરૂપે તમારી દીકરી તમારા જીવનમાં આવે એવી પ્રાર્થના.. 🙏🏼

મોહનભાઈ આનંદ 4 years ago

બધાઈ હો.. જન્મ દિવસ ની

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now