Prem_222:

આપણે આપના વારસા માટે #બેદરકાર ના બનતા બાળક ને ગર્ભમાં જ #સંસ્કાર આપવાનું કામ કરીએ તો આપણે જેવા જોઈએ તેવા #સંસ્કારી , #જ્ઞાની , પરમ #તેજસ્વી , અત્યંત #પ્રતાપી , #શૂરવીર વરસો બનાવી શકીએ.
સામાન્ય રીતે આપણે જે ઈચ્છી છીએ તે ફક્ત સાઇડ પ્રોડક્ટ જ છે, મેઇન તો આપણે ગર્ભ સંસ્કાર જ્ઞાન થી મળે છે.

#બેદરકાર

Gujarati Blog by Prem_222 : 111502943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now