દરેક પ્રહાર ને સહજતાથી જીલ્યા છે મે
દરેક ઘા ને સરળતા થી સહન કર્યા છે મે
એમ નેમ મંદિર ની મૂર્તિ નથી બની
તેના રૂપ ને ધારણ કરવા સક્ષમ બની છું હું.

#સક્ષમ

Gujarati Blog by Purvi : 111502893

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now