અભ વરસેતો !


અભ વરસેતો ,ઝરમર ઝરમર ,

મીં જી વાછટ , ફરફર ફરફર.


મીં જા મામા રતા , મતારા,

ડિસજેં ન વડર મેં , મૂંકે તારા.


પન કુછેંતા, મરમર મરમર ,

મીં જી વાછટ , ફરફર ફરફર.


'વોંઘડી ' સટ કઢે ને ભજેતી ,

'પાલરધૂને ' મેં વિનીને છણેતી.


હેલ્લારો નચેતો ,સરવર સરવર ,

મીં જી વાછટ , ફરફર ફરફર.


સીમ ડુલેટી ,વિજ ખિવેતી ધોરી,

બંધી ગિડી આય, રેશમજી ડોરી.


'કાન્ત' મિલે તો,મનભર મનભર,

મીં જી વાછટ , ફરફર ફરફર.

***

-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

(*વોંધડી -પુંઅરેશ્વર પાસે આવેલી

નદીનું નામ છે. *'પાલરધૂનો- આ

નદીમાં આવેલો ધોધ છે.)

Gujarati Poem by Naranji Jadeja : 111502091
Krishna 4 years ago

Wahhhhh 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now