તારી લાગણી ના સમજુ એટલો નિષ્ઠુર નથી,
પરંતુ અને પુરી કરી શકું એટલો હું #સક્ષમ નથી.


*ના બોલવામાં કોઈ નાનમ નથી.
ખોટા સબંધો માં ખેંચવા કરતા ના કહેવી વધુ સરળ છે.*

Gujarati Blog by #KRUNALQUOTES : 111502074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now