નવ આશા સભર સવારથી માંડી,
કંઈક નીરાશા ભરી સાંજ જોય છે
એમ કાંઈ સરળ હોતું નથી,
કંઈક અવરોધોની ભરમાર જોય છે
કેમ કેમ દોડયા એને જ ખબર પણ,
એ આંખોની ભીનાસ જોય છે
હશે હવે અવરોધની ઝંઝટ મોટી કૈક,
એની સામે હિંમત તણી દાઝ જોય છે
હા હોય છે સંઘર્ષ રસ્તાઓ પર,
પણ કહેવા દી'યો લાખ વાર મને કે
અવરોધો ના છબછબીયાથી,
સફળતાની બરસાત જોય છે.....


#અવરોધ

Gujarati Blog by Chirag Fultariya : 111501444
Chirag Fultariya 4 years ago

Thank u so much... 😊

Ketan Vyas 4 years ago

. સુંદર .... અદ્દભૂત... સમજવા જેવું.. effective 👌👌 વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now