બીજાના પ્રતિભાવ ના આધારે જીવવાની ટેવ પડી ગયા પછી માણસ સતત વિચાર્યા કરે છે કે હું આવું વિચારીશ નો આને કેવું લાગશે, તેને કેવું લાગશે. અમુક પગલું ભરીશ તો આ વ્યક્તિ અો મારા વિશે કેવું વિચારશે કોઈને ક્યારેય કોઈ વાતે મારા માટે નેગેટીવ લાગણી ન જન્મવી જોઈએ એવી માનસિકતા આમાંથી જન્મે છે. આવા લોકો વિચારી શકતા નથી કે કોઈ પણ વ્યક્તિ જો બીજાને નડતરરૂપ બન્યા વિના કે નુકસાન કર્યા વિના પોતાની રીતે વર્તતી હોય તો એમાં બીજાઓને કોઈ વાંધો ન હોઈ શકે અને મોટાભાગે હોતો પણ નથી. મનમાં આપણે પોતે જ આવા# અવરોધો ઊભા કરીએ છીએ...

#અવરોધ

Gujarati Thought by Meera Soneji : 111501378
Ketan Vyas 4 years ago

. સુંદર .... અદ્દભૂત... Effective... વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now