આપણે કોઈના દેખાવ પરથી પણ તેના વિશે સારું અથવા ખરાબ ધારી લેતા હોઈએ છીએ. પડછાયો ચહેરાનો નકશો નથી બતાવી શકતો. અરીસો માણસને અંદરથી નથી ઓળખી શકતો. માણસને ઓળખવામાં તો અરીસાઓ પણ થાપ ખાઈ જાય!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111501235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now