The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
તને મેસેજ ની કરતેલો એટલો જ બદલાવ સે... બાકી પ્રેમ તો તને આજે બી એટલો જ કરતેલો.... જેટલો પેલા કરતેલો.... લિ. ભડકેલો ભૂરો
Surtelo લાગેલો..
ખૂબ સરસ... સુંદર .... અદ્દભૂત... વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206
😬tq
Bhasha to khabr naii kya ni 6....pan shbhdeli 6 khari kyak ...🤣😅😁
વા ભૂરા વા
વા ભૂરા વા...
Aa kai bajuni bhasha 6?😂😂😅😝😝😝😝
દૂધના માપિયામાં પણ પાણી ભળાવનારો તારો એ મિક્સરયો પ્રેમ એમાં જ તરી ગયો તારો એ વહેમિયો પરેમ... લિં... ભડકેલો ભૂરો 🤣
હા હા હા હરી
Te મેં તો કઇ માંપીયું લઈ ને ની માપેલો તારો પરેમ...કે તું મને કેટલોકે પરેમ કરતો તો te... પેલા કેટલો કરતેલો એટલો j કરતેલો વાળી..હવેથી દૂધના માપિયાંમાં માપીને આવજે... લી. આ કથિત ભડકેલ ભૂરા ની પ્રેમીકા 👻😜😜😜😛😝😇😝😛😝😝
વાહ ભૂરા.. સુરતનો લાગે છે ભૂરો 😂
આભાર @ હિનાબેન 😬
વાહ ભૂરા વાહ
તને મેસેજ ની કરતેલો એટલો જ બદલાવ સે... બાકી પ્રેમ તો તને આજે બી એટલો જ કરતેલો.... જેટલો પેલા કરતેલો.... લિ. ભડકેલો ભૂરો 🤣
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser