છેલ્લા શ્વાસે...
તારી જ વાટે...
આ દિલ ધડકશે તારા જ માટે..
આંખો માં રહેશે કશિશ તને જોવાની..
તું સાથે નથી તો શું થયું આ લાગણીઓ તો રહેવાની.‌‌...

- Moni patel

Gujarati Blog by Moni Patel : 111499631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now