શબ્દ ગુંજતો ફર્યો ગગન મેં,
વતન ખેંચાયો, પરત ફરાયો.

અવલ-કવલ ના બંધ બારણે,
ભોમક ! મેરી પુકારે, ઘર મુજ ને બોલાવે.

ચાલતા શ્વાસ રુંધાયો,
કમાડ ખોલીને ભિતર ગયો,મન મેરો થાયે શાંત થયો.

વતન મેરો મેં ભુલ્યો,
પણ! વતન ન, મુજને ભુલાયે,

પિતા ની વાત યાદ આવે,
'વિન્સ' આંખ માં જળહળિયા લાવે.

#સામાન

Gujarati Poem by Vins L B : 111499172

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now