The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
દિલ કહે છે કે તું સાંભળ મારી વાત, ખુણા માં પડ્યો છે જુનો પુરાણો #સામાન ; છે જુન
આભાર 🙏
Good one
દિલ કહે છે કે તું સાંભળ મારી વાત, ખુણા માં પડ્યો છે જુનો પુરાણો #સામાન ; છે જુની યાદો, છે થોડા જુના નામ, છે થોડા તારા રહી ગયેલા અધુરા અરમાન; કહ્યું દિલને, નામ છે જુના દોસ્તો ના, યાદો છે પ્રેમ ની ને પુરા કરવા ના છે અરમાન; તું સમજે છે જેને જુનો #સામાન , એ તો છે મારા જીવનનો ખજાનો મુલ્યવાન; ...✍️વિ.મો.સોલંકી "વિએમ" #સામાન
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser